મુખ્યમંત્રીના નિર્ણયને લોલીપોપ કહી ફિક્સ વેતનદારોએ ફગાવ્યો

મુખ્યમંત્રી એ કેબિનેટ ની બેઠકમા CCC પરીક્ષા પાસ નહી કરનારને કાયમી નિયુક્તી સાથે ફુલ પગાર મા લેવાના નિર્ણય ને લોલીપોપ કહી ને ફગાવ્યો છે.

�આવતીકાલે તા.૧૭/૧૧ ના રોજ ગરીબી નિર્વાણ દિવસ નિમિત્તે કાળી પટી પહેરી  કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે

પાટીદારો પછી ફિક્સ વેતનદારોની GMDC ગ્રાઉડ ભરવાની ધમકી

તા ૨૯ ઓક્ટોબર થી ૧ નવેઁબર દરમીયાન ફિક્સવેતન- કોંટ્રાક્ટ પધ્ધતિનો વિરોધ કરવા GMDC ગ્રાઉડમા ધરણા અને ઉપવાસ આન્દોલન પણ થશે

૩૧ ઓક્ટોબર ના દિવસે   ફિક્સવેતન- કોંટ્રાક્ટ પધ્ધતિનો વિરોધ કરવા રન ફોર યુનિટિ સામે રન ફોર ફુલ પે યોજાસે એમ ફિક્સ પે સંઘર્શ સમીતી અને ગુજરાત જનઅધિકાર સંગઠન ના પ્રવીણ રામે જણાવ્યુ હતુ.